VMC Recruitment 2024 : 8 પાસ પર ભરતી,છેલ્લી તારીખ : 22-03-2024

VMC Recruitment 2024 : વડોદરા મહાનગરપાલિકા દ્વારા બમ્પર ભરતી જાહેર છેલ્લી તારીખ 22 માર્ચ , 8 પાસ પણ અરજી કરી શકશે વડોદરા મહાનગર પાલિકા દ્વારા ખૂબ જ મોટી પટ્ટી જાહેર કરવામાં આવી છે જેમાં કોઈ પણ લાઈફ વાળા ઉમેદવાર ફોર્મ ભરી શકે છે અને નોકરી લઈ શકે છે

VMC Recruitment 2024 : વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડી છે જેમ કે આયુષ મેડિકલ ઓફિસર જુનિયર ક્લાર્ક કેસ રાઇટર પટાવાળા આશા વર્કરબેન ડ્રેસર વગેરે જેવી બહાર પાડવામાં આવી છે જો તમે તેની સંપૂર્ણ માહિતી જાણી શકો છો નીચે આપેલ છે

VMC Recruitment 2024

ભરતી સંસ્થા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)
પોસ્ટ્સના નામ વિવિધ પોસ્ટ્સ
ખાલી જગ્યાઓ 73
જોબ લોકેશન ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ 22-03-2024
અરજી કરવાની રીત ઓનલાઈન
શ્રેણી VMC ભરતી 2024

ખાલી જગ્યા

  • આયુષ મેડીકલ ઓફિસર – 06
  • જુનિયર ક્લાર્ક – 08
  • કેસ રાઈટર – 19
  • પટાવાળા – 13
  • આશાબેન – 21
  • ડ્રેસર – 06

આ પણ વાંચો : 

GSPHC Bharti 2024 : કુલ જગ્યાઓ : 08,છેલ્લી તારીખ : 28-03-24

શૈક્ષણિક લાયકાત

  • આયુષ મેડિકલ ઓફિસર: આયુર્વેદ કે હોમિયોથીમા સ્નાતકની ડીગ્રી
  • જુનિયર ક્લાર્ક (આઉટ સોર્સિંગ): (૧) કોઈપણ વિષયમાં સ્નાતક કોમ અને ક્યૂટર એપ્લીકેશન ડિપ્લોમા અથવા સર્ટીફીકેટ કોર્ષ
    (૨) MIS સિસ્ટમનો ૩ થી ૫ વર્ષનો અનુભવ
  • કેસ લેખક (આઉટ સોર્સિંગ): ૧૨
  • પટાવાળા (આઉટ સોર્સિંગ): મહત્તમ ઓછુ ૮ ધોરણ પરીક્ષા, અંગ્રેજી જાણકારને પ્રાધાન્ય
  • આયાબેન (આઉટ સોર્સિંગ): મહત્તમ ઓછુ ૪ ધોરણ પરીક્ષા, ૩ વર્ષનો અનુભવ
  • ડ્રેસર -યુસીએચસી (આઉટ સોર્સિંગ): ધોરણ-૭ પરીક્ષા, ગુજરાતી ચૂંટણી અને કામનો અનુભવ
  • શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.

 પગાર ધોરણ

  • આયુષ મેડીકલ ઓફિસર – ₹22,000 પ્રતિ મહિના
  • અન્ય પદો માટે – શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમો મુજબ

અરજી કેવી રીતે કરવી ?

  • જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ ભરતી પર અરજી કરવા માગતા હોય તો જેની જેની સત્તાવાર વેબસાઈટ ની લીંક આપેલ છે તો જેના પરથી તે ફોર્મ ભરી શકે છે

મહત્વની તારીખો

ભરતી જાહેરાત 13 માર્ચ 2024
અરજી ફોર્મ 13 માર્ચ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024

મહત્વની લિંક

સત્તાવાર વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
Conclusion
આ લેખ દ્વારા, અમે તમને VMC Recruitment 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.
About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiAapo.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.