TATA MOTORS: TATA MOTORS માં થશે Demerger, ફ્રી માં મળી શકે છે Share

TATA MOTORS છેલ્લા કેટલાક વર્ષોમાં, TATA MOTORS ના કોમર્શિયલ વ્હીકલ્સ (CV), પેસેન્જર વ્હીકલ્સ (PV+EV), અને જગુઆર લેન્ડ રોવર (JLR) બિઝનેસે અલગ-અલગ વ્યૂહરચનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકીને મજબૂત પ્રદર્શન કર્યું છે.

Tata Motors demerge approve:

TATA MOTORS (ટીએમએલ) ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે, 4 March ની બેઠકમાં, ટાટા મોટર્સ લિમિટેડના બે અલગ-અલગ લિસ્ટેડ કંપનીઓમાં ડિમર્જરની દરખાસ્તને મંજૂરી આપી છે

A) કોમર્શિયલ વ્હીકલ બિઝનેસ અને એક એન્ટિટીમાં તેના સંબંધિત રોકાણો અને B) PV, EV, JLR સહિત પેસેન્જર વાહનોના વ્યવસાયો અને અન્ય એન્ટિટીમાં તેના સંબંધિત રોકાણો.

ડીમર્જરને NCLT સ્કીમ ઓફ એરેન્જમેન્ટ દ્વારા લાગુ કરવામાં આવશે અને TMLના તમામ શેરધારકો બંને લિસ્ટેડ એન્ટિટીમાં સમાન શેરહોલ્ડિંગ રાખવાનું ચાલુ રાખશે.

Tata Motors demerge થી ફાયદો

TATA MOTORS એ 4 March ની જાહેરાતમાં જણાવ્યું કે તેના પેસેન્જર વાહનો અને કોમર્શિયલ વ્હીકલ બિઝનેસને બે અલગ-અલગ લિસ્ટેડ એન્ટિટીમાં ડિમર્જ કરવાની યોજના છે. જેનાથી આગળ જતાં મોટા રોકાણની જરૂર પડશે તો તે સહેલાઇથી  થઇ શકશે. તેના લીધે સારો એવો  Growth  જોવા મળશે.

કેવી રીતે મળી શકે છે ફ્રી Share

ડીમર્જર માટેની વ્યવસ્થાની NCLT યોજના આગામી મહિનામાં TML બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવશે અને તે તમામ જરૂરી શેરહોલ્ડર, લેણદાર અને નિયમનકારી મંજૂરીઓને આધીન રહેશે જેને પૂર્ણ થવામાં વધુ 12-15 મહિના લાગી શકે છે.

મંજૂરી મળીયા પછી કંપની દ્વારા officially અનાઉસમેન્ટ કરવામાં આવશે. જેમની પાસે ટાટા મોટર ના Share હશે અમને કોઈ ratio આધારે C .V ના Share મળી શકે છે.(ધ્યાન રાખવું : આ officially અનાઉસમેન્ટ પછી જ મળશે અને આમા ગણો સમય લાગી શકે છે )

Disclaimer:

MahitiAapo.in પર આપવામાં આવેલી સલાહ નિષ્ણાતોનો પોતાનો અભિપ્રાય છે. આ વેબસાઇટ અથવા તેનું મેનેજમેન્ટ આ માટે જવાબદાર નથી. વાચકોએ તેમના રોકાણ સલાહકાર સાથે વાત કર્યા પછી રોકાણ સંબંધિત કોઈપણ નિર્ણય લેવો જોઈએ. Stock Market નીવધુ માહિતી માટે અહીં ક્લિક કરો
About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiAapo.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.