Stock Market Prediction: શું તમે શેરબજાર માં રોકાણ કરવા માંગો છો? શેરબજારની આગાહી મુજબ આજે IOC અને Adani Ports સહિત આ શેરોમાં તેજીના સંકેત જોવા મળી રહ્યા છે. આજે અમે તમને અમુક sher ની લિસ્ટ આપીશું. જેમાં તમે રોકાણ કરી સારો એવો નફો મેળવી શકશો.
શેરબજારની આગાહી મુજબ આ શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે
ઈન્ડિકેટર મૂવિંગ એવરેજ કન્વર્જન્સ ડાયવર્જન્સ (MACD) એ Motherson Engineers India, Indian Oil Corporation, Abbott India, Aditya Birla Corporation, Redington અને Adani Ports પર તેજીનું વલણ દર્શાવ્યું છે. MACD એ ટ્રેડેડ સિક્યોરિટીઝ અથવા ઇન્ડેક્સમાં ટ્રેન્ડ રિવર્સલ્સ સૂચવવા માટે જાણીતું છે. જ્યારે MACD સિગ્નલ લાઇનને પાર કરે છે ત્યારે તે બુલિશ સિગ્નલ આપે છે. આ સૂચવે છે કે શેરના ભાવમાં ઉપરની ગતિ જોવા મળી શકે છે. તેવી જ રીતે, તે મંદી પણ સૂચવે છે.
Stock Market Prediction: આ શેરોમાં મંદીના સંકેતો
MACD એ Ircon International, Linde India, SKF India, Godrej Industries, Grindwell Norton અને Eris Lifesciences ના શેરમાં મંદીના સંકેત આપ્યા છે. મતલબ કે હવે આ શેરો ઘટવા લાગ્યા છે.
આ શેરોમાં જોવા મળી ખરીદી
જે શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી રહી છે તેમાં Paytm, Sharda Cropchem અને Vedant Fashions નો સમાવેશ થાય છે. આ શેર્સ તેમના 52 સપ્તાહના ઉચ્ચ સ્તરને પાર કરી ગયા છે. આ આ શેરોમાં તેજી દર્શાવે છે.
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Hello Readers, MahitiAapo.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.