Gujarat Jilla Panchayat Bharti 2024 : ગુજરાત જિલ્લા પંચાયત ભરતી, છેલ્લી તારીખ : 04 ફેબ્રુઆરી 2024

Gujarat Jilla Panchayat Bharti 2024 । ગુજરાત જિલ્લા પંચાયત ભરતી

સંસ્થાનું નામ જિલ્લા પંચાયત ગુજરાત
પોસ્ટનું નામ વિવિધ
અરજી માધ્યમ ઓનલાઈન
અરજી કરવાની શરૂઆતની તારીખ 25 જાન્યુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ 04 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઇટ Panchayat.gujarat.gov.in

મહત્વપૂર્ણ તારીખો

મિત્રો અહી જિલ્લા પંચાયત ગુજરાતની આ ભરતીની જાહેરાત તારીખ 25 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અહી આ ભરતીના ફોર્મ 25 જાન્યુઆરી 25 ના રોજથી ભરવાની શરૂઆત થઈ ગઈ છે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 04 ફેબ્રુઆરી 2024 છે. અહી છેલ્લી તારીખ પેલા પેલા ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે.

અરજી ફી

મિત્રો અહી ડિસ્ટ્રિક્ટ પંચાયતની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની થતી નથી દરેક કેટેગરીના કેન્ડઈડેટ ફી ઓફ કોસ્ટ અરજી કરી શકે છે.

પોસ્ટનું નામ

જિલ્લા પંચાયત ગુજરાત દ્વારા અહી મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર ફોર્મસીસ્ટ, તાલુકા ફાઇનાન્સ આસિસ્ટન્ટ, કોલ્ડ ચીન ટેક્નિશિયન, કોમ્પયુનિટી હેલ્થ ઓફિસર, સ્ટાફ નર્સ ફિમેળ હેલ્થ વર્કર તથા કાઉન્સેલરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગાર ધોરણ

મિત્રો અહી આ ડિસ્ટ્રિક્ટ પંચાયતની ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 13,000 થી લઈ 70,000 સુધી પગાર ધોરણ ચૂકવવામાં આવશે. અને અહી ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે આ ભરતી કોન્ટ્રાક્ટ એટલે કે કરાર ઉપર કરવામાં આવી રહી છે. અહી દરેક પોસ્ટ પ્રમાણે પગાર અલગ અલગ છે.

શૈક્ષણિક લાયકાત

મિત્રો આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અહી એક પોસ્ટની સરકાર માન્ય કોલેજ/યુનિવર્સિટીમાંથી BAMS/BHMS/BSAM સ્નાતક, ઉમેદવારનું માન્ય આયુર્વેદિક/હોમિયોપેથિક કાઉન્સેલિંગ ઓફ ગુજરાતમાં માન્ય આયુર્વેદિક/ હોમિયોપેથિક કાઉન્સેલિંગ ઓફ ગુજરાતમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ. મિત્રો આમ દરેક પોસ્ટનું શૈક્ષણિક લાયકાત અલગ અલગ છે.

અરજી કરવા માટે મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. જ્યારે તમે અરજી કરો એટલે આ ડોક્યુમેન્ટની નકલ સાથે જોડવી.

  • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • આધાર કાર્ડ
  • પાનકાર્ડ
  • ચુંટણીકાર્ડ
  • સહી /ડિગ્રી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

વય મર્યાદા

મિત્રો અહી આ ભરતીમાં અરજી કરવા માટે તમારું ઉમર મર્યાદા અહી ઓછામાં ઓછી જાહેરાતમાં જણાવ્યા મુજબ 18 વર્ષ હોવી જરૂરી છે. અને વધુમાં વધુ ઉમર 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો.

પસંદગી પ્રક્રિયા

મિત્રો અહી ડિસ્ટ્રિક્ટ પંચાયત કચેરીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇંટરવ્યૂના પ્રદર્શનના આધારે પણ નક્કી કરાવવા આવશે.

અરજી કઈ રીતે કરવી ?

આ ભરતીમાં નોકરી મેળવવા માટે ઇચ્છુક ઉમેદવારો ઓનલાઈન અરજી જમા કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 04 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટ અહી arogyasathi.gujarat.gov.in છે, આ વેબસાઇટ પર જઈ તમે ઓનલાઈન અરજી કરી શકો છો.

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર વેબસાઇટ પર જવા માટે  અહી ક્લિક કરો
જાહેરાત વાંચવા માટે અહી ક્લિક કરો

શરતો

  1. તમામ કાનૂની પ્રક્રિયા સ્થળ પાટણ શહેર રહેશે, ભરતી પ્રક્રિયા અંગે કોઈ પણ પ્રકારનો ફેરફારનો અંતિમ નિર્ણય નીચે સહી કરનારને અબાધિત રહેશે.
  2. મિત્રો અહી ઓનલાઈન પોર્ટલ પર જરૂરી તમામ સાધનિક કાગળો નિયમોનુસાર અપલોડ કરવાના રહેશે. અધૂરા અથવા અવાચ્ય Upload અરજી અમાન્ય કરવામાં આવશે.
  3. અહી સદી ટપાલ/ કુરિયર/ રૂબરૂ થી/ સ્પીડ પોસ્ટ/ આર.પી.એ.ડીથી આવેલ અરજીઓ રદ ગણવામાં આવશે.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Gujarat Jilla Panchayat Bharti 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiAapo.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.