Common Entrance Test 2024 : ધોરણ 5 ના વિદ્યાર્થીઓને મળશે 1,54,000 શિષ્યવૃતિ,પરીક્ષા તારીખ : 30-3-2024

Common Entrance Test 2024

યોજનાનુ નામ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024
CET 2024
ફોર્મ ભરવાની તારીખ 29-1-2024 થી 9-2-2024
પરીક્ષા ફી નિ:શુલ્ક
પરીક્ષા તારીખ 30-3-2024
ઓફીસીયલ વેબસાઇટ www.sebexam.org

પરીક્ષા કેન્દ્ર

  • કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામા આવે છે.

Common Entrance Test 2024

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અન્વયે પરીક્ષા બાદ મેરીટ મા આવનાર વિદ્યાર્થીઓ માટે નીચે મુજબ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે.
  • મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
  • જ્ઞાનશક્તિ રેસીડેન્સીયલ સ્કુલ
  • જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ
  • મોડેલ સ્કુલ
  • રક્ષાશક્તિ સ્કુલ

યોગ્યતા

  • સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ આ તમામ યોજનાઓ માટે પરીક્ષા આપવા માટે યોગ્યતા ધરાવે છે.
  • જયારે ખાનગી શાળામા ધોરણ 1 થી 5 નો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માત્ર રક્ષાશક્તિ સ્કુલ અને મોડેલ સ્કુલ માટે જ પરીક્ષા આપવા માટે યોગ્યતા ધરાવે છે.

કસોટીનુ માળખુ

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે લેવામા આવતી કસોટીનુ માળખુ નીચે મુજબ હોય છે.

  • બહુવિકલ્પ પ્રકારની કસોટી લેવામા આવે છે.
  • કુલ 120 ગુણ નુ પ્રશ્નપત્ર હોય છે જેના માટે 150 મીનીટનો સમય હોય છે.
  • કસોટીનુ માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષા મા હોય છે.
  • ધોરણ 5 ના અભ્યાસક્રમ આધારીત પેપર હોય છે જેમા વિવિધ વિષયોનો ગુણભાર નીચે મુજબ હોય છે.
    ક્રમ વિષય પ્રશ્નો ગુણભાર
    તાર્કીક ક્ષમતા 30 30
    ગણિત સજ્જતા 30 30
    પર્યાવરણ 20 20
    ગુજરાતી 20 20
    અંગ્રેજી-હિન્દી 20 20
    કુલ ૧૨૦ ૧૨૦

પરીણામ અને મેરીટ લીસ્ટ

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા બાદ તેનુ પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર પ્રસિદ્ધ કરવામા આવે છે. કટ ઓફ મેરીટ મા સમાવિષ્ટ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન, બેંક ડીટેઇલ અપલોડ કરવાની કામગીરી અને શાળા પસંદગી જેવી પ્રોસેસ માથી પસાર થવાનુ હોય છે.

cet exam 2024

Common Entrance Test 2024  ઓનલાઇન ફોર્મ

  • આ પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ જ ભરવાનુ રહેશે.
  • પરીક્ષા સંબંધી તમામ માહિતી માટે રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ www.sebexam.org ચેક કરતા રહેવુ.
  • સરકારી અને અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓ ના ફોર્મ ઓનલાઇન ભરવા માટે https://schoolattendancegujarat.in/ વેબસાઇટ પરથી ફોર્મ ઓંલાઇઅન ભરવાના રહેશે.
  • ખાનગી શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન ફોર્મ https://www.sebexam.org/ વેબસાઇટ પરથી ભરવાના રહેશે.
  • પરીક્ષાની હોલ ટીકીટ ડાઉનલોડ કરવા માટે રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર મેસેજ થી જાણ કરવામા આવશે ઉપરાંત ઓફીસીયલ વેબસાઇટ ચેક કરતા રહેવુ.

અગત્યની લીંક

ઓફીસીયલ વેબસાઇટ  અહીં કલીક કરો

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Common Entrance Test 2024 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

FAQ 

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.sebexam.org

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 માટે ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ શું છે ?

29-1-2024 થી 9-2-2024

About Author : Pratham Ahir
Contact Email : contactgujjuonline@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, MahitiAapo.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.